भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

unjust

અન્યાયપૂર્ણ, ભેદભાવભરેલું, અનુચિત

unlawful

ગેરકાયદેસર

unlawful purpose

ગેરકાયદેસરનો હેતુ

unlimited

અસીમિત, અમર્યાદિત

unlimited power

અમર્યાદિત અધિકાર, અમર્યાદિત સત્તા

unlisted

બિનસૂચિબદ્ધ

unloading

ભાર, માલ વગેરે ઉતારવો

unmarried

અવિવાહિત, અપરિણિત

unnatural

અકુદરતી, કૃત્રિમ, અપ્રાકૃતિક

unnatural death

અકુદરતી મૃત્યુ, અકાળે અવસાન

unnecessary

બિનજરૂરી

unofficial

અનધિકૃત, ગેરકાયદેસર,બિન અધિકૃત

unofficial letter

અનધિકૃત પત્ર,બિનઅધિકૃત પત્ર

unofficial note

અનધિકૃત નોંધ

unofficial strike

ગેરકાયદે હડતાળ

unopposed

નિર્વિરોધ

unpaid wages

બિનચૂકવેલી મજૂરી/વેતન

unparliamentary

બિનસંસદીય

unpopular

અલોકપ્રિય, બિનલોકપ્રિય

unprecedented

અભૂતપૂર્વ

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App