भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

undue delay

અનુચિત વિલંબ

undue influence

અનુચિત પ્રભાવ

unearned income

બિનઅર્જિત આવક

unearth

પત્તો મેળવવો, ખોજી કાઢવું, શોધી કાઢવું

uneconomical

બિનલાભદાયી

unemployment

બેરોજગારી, બેકારી

uneven land

ઉબડખાબડ જમીન

unexpected delay

અપ્રત્યાશિત વિલંબ

unexpired

અસમાપ્ત

unfair

અનુચિત, ખોટું

unfair dismissal

અનુચિત બરખાસ્તગી

unfair labour practices

અનુચિત શ્રમવ્યવહાર, અનુચિત કામગાર વ્યવહાર

unfair means

અનુચિત સાધનો

unfavourable

પ્રતિકૂળ, વિરોધી

unfit

અયોગ્ય, અસ્વસ્થ

unfit for promotion

પદોન્નતિ માટે અયોગ્ય

unforeseen

અપ્રત્યાશિત,અકલ્પનીય

unforeseen charges

અદૃષ્ટ શુલ્ક

unforeseen circumstances

અપ્રત્યાશિત સ્થિતિ, પ્રતિફળ સ્થિતિ, અપ્રત્યાશિત સંજોગો

unicameral

એકસદનીય, એકપટલીય (રાજવ્યવસ્થા)

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App