भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

uncorroborated

અસંપુષ્ટ, પુષ્ટિ વિનાનું

uncovered demand

વણસંતોષાયેલી માંગ

undated

તારીખરહિત, તારીખ વિનાનું

undelivered letter

અવિતરિત પત્ર, અવિતરિત ટપાલ

under

નીચે, તળે, અધીન, અલ્પ, ન્યુન, થોડું, ઓછું

under assessment

મૂલ્યાંકનની પ્રક્રિયામાં

under billing

ઓછી રકમનું બિલ

under certificate of posting

ટપાલ(ખાતા) દ્વારા પ્રમાણિત

under consideration

વિચારાધીન

under employed

ઓછી રોજગારી,(યોગ્યતા કરતા) ઓછું વેતનમાન

under employment

ઓછી રોજગારી, કમ રોજગાર

under examination

પરીક્ષાધીન, કસોટી(ને) આધીન

under invoicing

ઓછું મૂલ્યાંકન

under reference

પ્રસંગાધીન, સંદર્ભાધીન

under-age

સગીર વયનું, ઓછી ઉંમરનું

under-estimate

અવમૂલ્યન, ઓછું આંકવું તે

under-hand dealing

ખાનગી સોદો

under-manned

ઓછી /અપૂરતી સંખ્યાવાળું

under-paid

ઓછું વેતન મેળવનાર, ઓછો પગાર મેળવનાર

under-population

કમ જનસંખ્યા, ઓછી વસ્તી

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App