भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

reciprocal demand

પારસ્પરિક જરૂરિયાત

reciprocate

આદાન-પ્રદાન કરવું

reciprocity

પારસ્પરિકતા

reckless

લાપરવાહી , ઉતાવળ, અંધાધૂંધ

reckon

ગણવું, ગણતરી કરવી

reckonable service

ગણતરીપરક સેવા

reclamation

ઢંઢેરો, પુનર્પ્રાપ્તિ

recognition

માન્યતા, ઓળખાણ

recognized

માન્ય, માન્યતાપ્રાપ્ત

recollect

સ્મરણ કરવું, યાદ કરવું, પુનઃપ્રાપ્ત કરવું

recommend

સંસ્તુતિ, ભલામણ કરવી

recommendation

ભલામણ, સંસ્તુતિ

recommendatory letter

ભલામણ પત્ર

reconcile

સમાધાન કરવું

reconciliation

પુનર્ગઠન

reconsideration

પુનર્વિચાર

reconstitution

પુનઃબંધારિત, પુનર્ગઠન

reconstruction

પુનઃનિર્માણ

reconstruction of file

ફાઈલની નવરચના

record

અભિલેખ, દસ્તાવેજ

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App