भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

out of order

અવ્યવસ્થિત, અકાર્યક્ષમ, અપ્રચલિત

out of print

અપ્રાપ્ય, અનુપલબ્ધ

out of turn

વારા વિના, અ-ક્રમિક

out of turn allotment

વારા વિના ફાળવણી

outbreak

અચાનક આરંભ, વિદોહ, ભડકવું

outfit allowance

ગણવેશ ભથ્થું

outgoing file

જાવક ફાઈલ

outgoing member

વિદાય લેતા સભ્ય, નિર્ગમિત સભ્ય

outlay

વધારાનો ખર્ચ

outlet

નિર્ગમ, વેચાણ કેન્દ્ર

outline

રૂપરેખા, પ્રારૂપ

outlook

દૃષ્ટિકોણ, દૃષ્ટિબિંદુ

outpost

સીમા થાણું, સીમા ચોકી

output

ઉત્પાદ, નિર્ગત, પરિણામ

outright purchase

એકસાથ ખરીદી

outsource

બાહ્ય સ્રોત

outstanding

ઉત્કૃષ્ટ, બાકી

over age

અધિક આયુ

over-rule

પલટાવવું

overall

સમગ્રપણે

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App