भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

emblem

સંપ્રતીક, પ્રતીક, રાજચિહ્ન

embossing seal

ઉપસાવેલો સિક્કો

emergency

કટોકટી, આપાતકાળ

emergency relief

ત્વરિત રાહત, તાત્કાલિક રાહત

emergent

તાત્કાલિક

emigration

પરદેશ જી કાયમી નિવાસ કરવો

emoluments

હોદ્દા કે દરજ્જાને લીધે મળતા લાભ,નફો

empanelment

નામસૂચિ બનાવવી,

empathy

પરાનુભૂતિ

employ

નિયોજિત, સેવાયોજિત, કામમાં લેવું

employee

કર્મચારી

employee participation

કર્મચારી સહભાગિતા

employee’s contribution

કર્મચારી અંશદાન

employees provident fund

કર્મચારી ભવિષ્યનિધિ

employer

રોજગારદાતા,કાર્યદાતા, નિયોક્તા

employment

રોજગાર

employment exchange

રોજગાર વિનિમય કાર્યાલય

employment notice

રોજગાર માહિતી

employment office

રોજગાર કચેરી

empower

સશક્ત કરવું

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App