भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

delegated authority

પ્રત્યાયોજિત પ્રાધિકાર

delegation

પ્રતિનિધિ મંડળ, શિષ્ટ મંડળ

delegation of powers

સત્તાની સોંપણી

delete

રદ કરવું

deletion

લોપ

deliberately

હેતુ પૂર્વક, જાણી જોઈને

deliberation

વિચારવિમર્શ

delicencing

લાઈસન્સ રદ કરવું

delimitation

સીમાંકન

deliver

આપવું, સોંપવું, જન્મ આપવો, પહોંચાડવું

delivery

સોંપણી, પ્રસૂતિ,

demand

માંગું, માંગણી

demand note

માંગણી નોંધ,માંગ સંબંધી નોંધ

demarcation

સીમાંકન

demi-official

અર્ધશાસકીય

democracy

લોકશાહી, પ્રજાતંત્ર, લોકતંત્ર

demonstration

નિદર્શન, પ્રસ્તુતિ

demoralization

નૈતિક પતન, નીતિમત્તા નબળી પડવી

demurrage

વિલંબ શુલ્ક

denial

અસ્વીકૃતિ, અસ્વીકાર

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App