भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

decision making process

નિર્ણયન પ્રક્રિયા

declaration

ઘોષણા, નિવેદન

declaration of income

આવક ઘોષણા

declare on oath

શપથપૂર્વક જાહેર કરવું

declared value

ઘોષિત મૂલ્ય

decode

કૂટ વાચન

decontrol

અંકુશ નાબુદી, અંકુશ નાબૂદ કરવો

decorum

શિષ્ટતા, મર્યાદા

decrease

ઘટત, ઘટતા અનુપાતમાં

decree

હુકમનામું

dedication

અર્પણ, સમર્પણ

deductible

કપાતપાત્ર

deduction

કપાત

deduction at source

સ્રોત પર કપાત

deduction from salary

પગારમાંથી કપાત

deed

ખત, ખતપત્ર, દસ્તાવેજ, લેખ

deed of mortgage

બંધક દસ્તાવેજ

deemed university

માન્ય વિશ્વવિદ્યાલય

deface

વિરૂપિત કરવુ, સિક્કો મારવો

defalcation

નાણાકીય ગોટાળો, નાણાકીય ઘાલમેલ, ઉચાપત

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App