भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

date

તારીખ

date of arrival

આગમન તારીખ

date of birth

જન્મતારીખ

date of departure

ગમન તારીખ, પ્રસ્થાન તારીખ

date of discharge

કાર્યમુક્તિ તારીખ

date of maturity

પરિપક્વતા તારીખ

date of receipt

પ્રાપ્તિ તારીખ

date stamp

તારીખ મહોર

day scholar

અસ્થાયી વિદ્યાર્થી

day shift

દિવસ પાળી

day to day work

રોજિંદુ કાર્ય

days of grace

છૂટના દિવસો

de facto

વસ્તુતઃ

de novo

નવેસરથી

dead account

નિષ્ક્રિય ખાતું

dead line

સમય રેખા

dead stock register

સ્ટોક રજિસ્ટર

dead weight

કુલ ભાર, સમગ્ર વજન

deadlock

મડાગાંઠ, ગતિરોધ

deal

વેપાર, વ્યવહાર, સમજૂતી

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App