भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

change

પરિવર્તન

chaos

રકાસ, અવ્યવસ્થા, ગોટાળો

chapter

પ્રકરણ, અધ્યાય,ઘટના

character assassination

ચરિત્રહનન, ગૌરવહનન

character certificate

ચારિત્ર્ય પ્રમાણપત્ર

charge

ખર્ચ, દર, વીજભાર, વિદ્યુતભાર

charge over property

મિલકત વેરો

charge sheet

તહોમતનામું, આરોપનામું

charitable

દાનપાત્ર

charity

દાન

chart

ચાર્ટ, આલેખ

charter

ભાડે લીધેલું, ઠરાવ

chasis number

ચેસિસ નંબર, વાહનનો બનાવટ ક્રમાંક

cheating

ઠગાઈ, છેતરપિંડી

check

તપાસવું, ચકાસવું, અટકાવવું, રોકવું, નિયંત્રિત કરવું, તપાસ, ચકાસણી, તાળો, પ્રતિબંધ, નિયંત્રણ

check list

તપાસ સૂચિ

check post

તપાસ નાકું, ચોકી

chemist

રસાયણશાસ્ત્રી

cheque

ચેક(બેન્કનો)

cheque let

ચેકપત્રક

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App