भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

century

શતક, સદી, શતાબ્દી

cereal

અનાજ, ધાન્ય

cerealist

ધાન્યવિદ,અનાજ નિષ્ણાત

ceremonial parade

સમારોહ પરેડ

ceremony

સમારંભ, વિધિ, સમારોહ, ધાર્મિક ક્રિયા

certificate

પ્રમાણપત્ર, દાખલો

certificate of fitness

શારીરિક ક્ષમતાનું પ્રમાણપત્ર

certificate of posting

પોસ્ટ કાર્યનું પ્રમાણપત્ર

certificate of service

સેવા પ્રમાણપત્ર, નોકરીનું પ્રમાણપત્ર

certification

પ્રમાણન

certified copy

પ્રમાણિત નકલ

certify

પ્રમાણિત

cess

ઉપકર, સ્થાનિક કર

cessation

સમાપ્તિ

chain

સાંકળ, શૃંખલા, કડી, શ્રેણી

chairman/chairperson

અધ્યક્ષ, વડો, પ્રમુખ

challan

ચલણ

challenge

પડકાર

chamber

ચેમ્બર, ખંડ, મંડળ, સમૂહ, કક્ષ

chamber of commerce

વેપારી મહામંડળ

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App