भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

cease fire

યુદ્ધ વિરામ, શસ્ત્ર વિરામ

ceiling (as of “price”)

ઉપરની સીમા, અધિકતમ સીમા, સૌથી ઉપરની કિંમત

celebration

સમારંભ, ઉત્સવ, ઉજવણી, સમારોહ

cell phone

મોબાઈલ ફોન

censor

સેન્સર, નિયંત્રણ, સેન્સર કરવું, નિયંત્રણ મૂકવું

censure

ઠપકો, નિંદા, ઠપકો આપવો, નિંદા કરવી

censure motion

નિંદા પ્રસ્તાવ

census

વસતી ગણતરી, વસતીપત્રક, જનગણના

central cess

કેન્દ્રીય ઉપકર

central civil service (CCS) rules

સનદી સેવાના નિયમો

central excise

કેન્દ્રીય મહેસૂલ

central government

કેન્દ્ર સરકાર

central office

કેન્દ્રીય કાર્યાલય

central revenues

કેન્દ્રીય મહેસૂલ

central sales tax

કેન્દ્રીય વેચાણવેરો

centralization

કેન્દ્રીકરણ

centralized service

કેન્દ્રીય સેવા

centrally funded scheme

કેન્દ્રીકૃત યોજનાઓ

centrally sponsored scheme

કેન્દ્રિય પ્રાયોજિત યોજનાઓ

centre

મથક, કેન્દ્ર, મધ્ય, મધ્ય બિંદુ

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App