भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

cash crop

રોકડિયો પાક

cash discount

રોકડ વટાવ, રોકડ કસર

cash down

નગદ ઉપાડવી

cash in hand

હાથ પુરાંત

cash memo

રોકડ મેમો

cash payment

રોકડ ચુકવણી

caste

જ્ઞાતિ, જાતિ

caste certificate

જાતિનું પ્રમાણપત્ર

casting vote

નિર્ણાયક મત

casual

આકસ્મિક ઇજા, અણધાર્યું

casual labour

છૂટક મજૂર

casual leave

પ્રાસંગિક રજા, પરચૂરણ રજા

casual vacancy

પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા, અનિયત ખાલી જગ્યા

casualty

દુર્ઘટના, અકસ્માત

catalogue

સૂચિ, સૂચિપત્ર, યાદી

categorical

શ્રેણી પ્રમાણે, કક્ષાનુસાર

category

કક્ષા, શ્રેણી, પ્રકાર, કોટિ, વર્ગ

catering service

ભોજન સેવા, રસોઈ સેવા

caution

ચેતવણી, સાવચેતી, સાવધાની

caution money

બાયંધરી રકમ, અનામત

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App