भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

capital punishment

દેહાંત દંડ, મોતની સજા, ફાંસી

capitation fee

વ્યક્તિ ફી

capture

પકડવું, બંદી બનાવવું

care

કાળજી લેવી, દરકાર કરવી,ખેવના કરવી

career

કારકિર્દી

career development

કારકિર્દી વિકાસ

caretaker government

રખેવાળ સરકાર

carried forward (c/f)

આગળ ધપાવવું

carry forward

આગળ મોકલવું

carry over

અગ્રનયન

carrying cost

મોકલવાનું મહેનતાણું

cartage

ખેંચામણ, ગાડીભાડું

case

કેસ, મુકદ્દમો, ખટલો, કિસ્સો, પ્રસંગ, બાબત, વસ્તુસ્થિતિ, ઢાંકણ, આવરણ, પેટી, ડબ્બો, ખોખું

case study

ખટલા અથવા ઘટનાનો અભ્યાસ

cash

રોકડ, નગદ

cash balance

રોકડ, સિલક

cash book

કેશ બુક, રોકડ મેળ

cash card

કેશ કાર્ડ

cash certificate

રોકડ મળે તેવું સર્ટિફિકેટ

cash counter

નગદ મેળવવાની જગ્યા, કેશ કાઉન્ટર

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App