भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

audience

શ્રોતા,દર્શક, પ્રેક્ષક

audio-visual display

દૃશ્ય-શ્રાવ્ય પ્રદર્શન, દૃશ્યશ્રાવ્ય નિદર્શન

audio-visual publicity

દૃશ્ય-શ્રાવ્ય-પ્રચાર, પ્રસાર

audit

હિસાબ-તપાસણી, ઑડિટ

audit objection

હિસાબ-તપાસણીના વાંધા, ઑડિટના વાંધા

audit paragraph

હિસાબ-પરીક્ષાનો ફકરો

audit report

હિસાબ-તપાસણી અહેવાલ, ઑડિટ અહેવાલ

audited accounts

તપાસેલા હિસાબ, ઑડિટ કરેલ હિસાબ, ઑડિટ થયેલા હિસાબ

audited balance sheet

તપાસાયેલી હિસાબ પોથી, ચકાસેલી ખાતાવહી

auditing

હિસાબ પરીક્ષણ

auditor’s report

હિસાબનીશનો અહેવાલ

auditorium

પ્રેક્ષાગાર, સભાગૃહ

austerity

કરકસર

austerity measures

કરકસરનાં પગલાં, કરકસરના ઉપાયો

authentic

પ્રમાણિત, અધિકૃત, પ્રમાણભૂત

authorised representative

અધિકૃત અધિકારી, અધિકૃત પ્રતિનિધિ

authoritative

પ્રાધિકૃત

authority

સત્તા, હેસિયત, સત્તાધિકારી, પ્રાધિકારી, તંત્ર, આધાર-હુકમ, આધાર

authority letter

અધિકૃત પત્ર, અધિકારપત્ર

authorized

અધિકૃત

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App