भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Gujarati) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

weightage

મહત્વ, ભાર

welcome

સ્વાગત, સ્વાગત કરવું

welcome address

સ્વાગત ભાષણ,સ્વાગત પ્રવચન

welfare

કલ્યાણ

welfare state

કલ્યાણ રાજ્ય

well behaved

શિષ્ટ, ભદ્ર, સુસંસ્કારી

well-paid

સારો પગાર મેળવનાર

well-qualified

સુયોગ્ય, સુપાત્ર

well-versed

પ્રવીણ, નિપુણ, કુશળ

whereas

જેમ કે, યથા

wherebouts

અતોપતો, ઠામઠેકાણું

whimsical

જિદ્દી, જક્કી વલણવાળું, ધૂની, તરંગી

whip

સચેતક (પદનામ), આદેશ

white paper

શ્વેતપત્ર

whole-time

પૂર્ણસમય

whole-time employee

પૂર્ણકાલિક કર્મચારી

wide ranging

વ્યાપક

widely read

સુપઠિત ,બહુપઠિત

widow

વિધવા

widower

વિધુર

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App